![]() |
વિચારોથી સંતોષ થશે.અનુભવોની સાર્થકતા દેખાશે. સ્વજનની મદદ રહે, આરોગ્ય બગડેલું હોય તો સુધરે સ્નેહી- મિત્રથી મિલન. પ્રવાસ ફળે. |
![]() |
પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉદારતા તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરે. પારિવારીક જીવન સુખદ રહે. વ્યાવસાયિક બાબતોમાં સુધાર જોવા મળશે. સાહસ તથા પરાક્રમનો લાભ મળે. |
![]() |
નિયોજિત કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપો. આર્થિક યોગ ઉત્તમ. વ્યવહારીક વિવાદોનો ઉકેલ આવે. રચનાત્મક કાર્યની પ્રગતિ થાય. |
![]() |
સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે. |
![]() |
સુખદ, લાભપ્રદ સ્થિતિ રહેશે. સમજણ-વિચારની શ્રેષ્ઠતા રહેશે. સંબંધોમાં સુધાર જોવા મળશે. વ્યાપારિક કરાર અનુકૂળ રહેશે. |
![]() |
વ્યાપારિક બાબતોનું સમાધાન થઈ શકશે. પારિવારિક દૃષ્ટિએ સ્થિતિ ઉત્તમ. સંતાન પક્ષ માટે સમય અનુકૂળ. |
![]() |
વ્યાપાર માટે દિવસ અનુંકુળ રહે. સપત્તિ પ્રાપ્તિના યોગ મળે. ઉપયોગી ચર્ચા થાય. |
![]() |
સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. |
![]() |
વ્યવસાયમાં વૃદ્ધિના યોગ. યશ પ્રતિષ્ઠા તથા પુરુષાર્થ વધે. વિરાધીઓની કારી ચાલે નહીં. |
![]() |
જમીન- મકાન વાહનની સમસ્યાનો ઉકેલ મળે. કૌટુંબિક કામકાજ માટે સમય સાનુકૂળ જણાય. |
![]() |
મહેનત રંગ લાવતી જણાય. અગત્યના કામમાં પ્રગતિની તક. સામાજિક બાબતથી આનંદ. |
![]() |
સંબંધોમાં સુધાર જોવા મળશે. વ્યાપારિક કરાર અનુકૂળ રહેશે. અનિશ્ચિતતાની સ્થિતિ સમાપ્ત થાય. વ્યવહારીક વિવાદોનો ઉકેલ આવે. રચનાત્મક કાર્યની પ્રગતિ થાય. |